જીવન રક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમનનો ફરજીયાત અમલ શરુ કરાયો

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર                                  ટ્રાફિક નિયમ ભંગના 400 થી વધુ કેસ સાથે 21 હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા તા.25-8-20 થી જીવન રક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમોની અમલવારી અને લોકોની અમૂલ્ય જિંદગી બચાવી શકાય તે હેતુથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તાર અને નગરમાં ટ્રાફિક નિયમોની જાગૃતતા અંગે જિલ્લાની ટ્રાફિક શાખા દ્વારા વાહનો ઉપર સ્ટીકર લગાવવા અને પેમ્પલેટ વહેંચવામાં આવ્યા હતા તેમજ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર … Continue reading જીવન રક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમનનો ફરજીયાત અમલ શરુ કરાયો